Pravinbhai Trivedi

/Pravinbhai Trivedi

Pravinbhai Trivedi

“ગાંધીનગર ખાતે કાયમી વસવાટના આખરી નિર્ણય બાદ એક સારા ‘આવાસ’ ની શોધ માં 2 વર્ષ જેવો સમય વિતાવ્યા બાદ શ્રી ચેતનભાઈ પટેલ નિર્મિત “સિદ્ધરાજ ગ્રીન્સ” આવાસ યોજના ના ઝીણવટભર્યા અભ્યાસ બાદ યોજનામાં સહભાગી થવાનો અવસર મળ્યો
એક પ્રાકૃતિક વાતાવરણ ના સાનિધ્યમાં આકાર લઇ રહેલ યોજના માં 3 બેડરૂમ હોલ કિચન ફોયર નો સમાવેશ કરવામાં આવેલ છે. સુદ્રઢ બાંધકામ, વ્યવસ્થિત પ્લાનિંગ,બાંધકામ પણ સ્ટાન્ડર્ડ, આંતરિક પહોળા રસ્તાઓ,પાર્કિંગ વ્યવસ્થા,ધાર્મિક સામાજિક નાના પ્રસંગો ઉજવા માટેની વ્યવસ્થા,દરેક બ્લોક માં ગાર્ડન તેમજ જનરલ ગાર્ડન પણ ખરો જ.
યોજના ના મુખ્ય સૂત્રધાર શ્રી ચેતનભાઈ પટેલ નો ખુબજ સરળ સ્વભાવ,લાગણી વિનય વિવેકસભરનું વર્તન,તટસ્થ વાચા સદાય મોં પાર સ્મિત, આ બધા જ ગુણોને લઇ ને તેમને ફરી ફરી મળવાનું મન થાય…”

By |2019-03-27T11:19:45+00:00March 23rd, 2019|Comments Off on Pravinbhai Trivedi

About the Author: